રક્ષક કે ભક્ષક ? : એક વર્ષ માં 210 પોલીસ ની ધરપકડ

 


આમ તો પોલીસ વ્યવસ્થા એ સમાજ વ્યવસ્થા નું એક સૌથી મહત્વ નું અંગ છે કારણકે સમાજ સુરક્ષિત હશે તો આગળ બીજા પ્રશ્નો ઉકેલી શકશે. પણ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. જેમાં ગુજરાત પોલીસ ના 210 જેટલા જવાનો ની ધરપકડ કરવામાં આવી છે. વિવિધ ગુનાઓ માં 196 જેટલી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 

ગુજરાત પોલીસ સામે વર્ષ 2019 માં કુલ 179 કેસ નોંધવામાં આવ્યા છે. 

NCRB ના 2019 ના રિપોર્ટ મુજબ એક વર્ષ માં 53 આરોપીઓ પોલીસ કસ્ટડી માથી ભાગી ગ્યા છે. 

જો આવી ને આવી પરિસ્થિતી રહી તો લોકો નો પોલીસ પર થી વિશ્વાસ ધીરે ધીરે ઓછો થતો જશે જે એક સભ્ય સમાજ માટે ચિંતા નો વિષય છે. 


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ