તમારા ઇન્ટરનેટ ની સ્પીડ કેટલી છે ? જાણો

 આજના આ ઇન્ટરનેટ યુગ માં આપણે ઇન્ટરનેટ ની સ્પીડ વિષે ખૂબ જાણકારી મેળવતા થયા છીએ અને દરેક ઈચ્છે છે કે તમને ઇન્ટરનેટ પ્રોવાઇડર તેમને મહત્તમ સ્પીડ આપે.તો ચાલો જાણીએ તમે કી રીતે જાણી શકો છો તમારા મોબાઈલ પર ઇન્ટરનેટ ની સ્પીડ


1. સૌ પ્રથમ તમારા ઇન્ટરનેટ બ્રાઉઝર ના સર્ચ બાર માં જાવ 

2. ત્યારબાદ https://www.speedtest.net/ ટાઈપ કરો 

3. તમને એક go નામનું બટન દેખાશે તેના પર ક્લિક કરો 

4. થોડી વાર રાહ જુઓ ત્યારે બાદ ત્મારાઈ સ્ક્રીન પર ડાઉન લોડીંગ તથા અપલોડીંગ બંને સ્પીડ દેખાડશે 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ