ભાવનગર : વાળુકડ ગામ ના 30 વર્ષીય સુરેશ શાંતિભાઈ એકટીવા પર વાળુકડ તરફ જઇ રહ્યા હતો. ત્યારે વરતેજ બસ સ્ટેન્ડ નજીક એકટીવા પહોંચતા ટ્રકના ચાલકે એકટીવાને અડફેટે લીધી . જેમાં એક્ટીવા ચાલકને ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું.

0 ટિપ્પણીઓ