સુરેન્દ્રનગર : અકસ્માત બાદ કાર માં બ્લાસ્ટ થતા ૫ લોકો સળગી ને ભડથું થયા હતા




21/11/2020

આગ અને અકસ્માત ની ઘટનાઓ ઉભી રેવાનું નામ નથી લઈ રહી  

 સુરેન્દ્રનગર ના પાટડી પાસે ના ખેરવા ગામ આગળ ડમ્પર અને ફોર વહીલ ગાડી વચ્ચે અકસ્માત માં ૫ ના દુઃખદ મૃત્યુ થયા છે 

અકસ્માત બાદ કાર માં બ્લાસ્ટ થતા ૫ લોકો સળગી ને ભડથું થયા હતા 

ડમ્પર ચાલાક ફરાર 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ