આ સમાચાર હાલ માં કોઈ જગ્યા એ નથી કે કોરોના થી 99% દર્દીઓ સાજા થઈ ગ્યા છે.

 


કોરોના ની બીજી લહેર  ખૂબ જ તીવ્ર છે છતાં ભારતમાં કોવિડ -19 નો મૃત્યુ દર એક ટકાથી થોડો વધારે છે. આનો અર્થ એ થયો કે કોવિડ -19 ના લગભગ 99 ટકા દર્દીઓ સાજા થયા.  

 

ટીવી સ્ક્રીન, અખબારો અને કોવિડ -19 દર્દીઓની સોશિયલ મીડિયા ઉપર છલકાતી છબીઓ અને ઓક્સિજનની અછત આવી અનેક સમસ્યાઓ સાથે લોકો હેરાન પરેશાન  થઇ રહ્યા છે. માનસિક રીતે પણ લોકો અત્યારે  ડિપ્રેસ છે. 


આ સમાચાર હાલ માં કોઈ જગ્યા એ નથી કે કોરોના થી 99% દર્દીઓ સાજા થઈ ગ્યા છે. 


રોગચાળા ની બીજી લહેર માં ખૂબ જ તીવ્ર વૃદ્ધિ છતાં ભારતમાં કોવિડ -19 માટે મૃત્યુ દર એક ટકાથી થોડો વધારે છે. આનો અર્થ એ કે લગભગ 99 ટકા કોવિડ દર્દીઓ    કોરોના ને મ્હાત આપી  રહ્યા છે - સમય ખરાબ છે પરંતુ 99% લોકો સાજા થવાના સમાચાર સુખદ છે. 


 

જો કે, રાષ્ટ્રીય સ્તરે, ભારત દરરોજ નવા  રેકોર્ડ  બનાવવાનું  ચાલુ રાખ્યું  છે.

 

આનો અર્થ છે કે 

ભારતમાંકોરોના  મૃત્યુ દર 1.12 ટકા છે. 

હાલ માં કોરોના નો રિકવરી રેટ 98.88% છે 


ઉપરાંત, મોટાભાગના દર્દીઓ ને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. તેઓ ઘરના એકાંતમાં કોવિડ -19 માંથી સ્વસ્થ થાય છે. 

હોસ્પિટલોમાં દાખલ કરાયેલા લોકો માંથી 30% કરતા પણ ઓછા લોકો ને વેન્ટિલેટર ની જરૂર પડી હતી , જ્યારે પ્રથમ લહેર માં તે 37 ટકાથી વધુ હતી .



રોજ આવતા કેસ ને આપણે 5% સુધી માસ્ક,હાથ ને સેનિટાઈઝ કરીને ઘટાડી  શકીએ છીએ 

તમને જણાવી દઈએ કે સરખી રીતે માસ્ક પહેરેલા લોકો માં 2% લોકો નેજ સંક્રમણ થાય છે 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ