Breaking News : ભાવનગર ના નારી પાસે રેલવેના જૂના ઓવરબ્રિજ નો એક તરફનો ભાગ તૂટ્યો



 Breaking News :

નારી પાસે રેલવેના જૂના ઓવરબ્રિજ નો એક તરફનો ભાગ તૂટતા વાહનોને ઊભા રહેવાની ફરજ પડી હતી

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચી વાહન વ્યવહાર થંભાવી દેવાયો છે.

ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર વાહનવ્યવહાર બંધ કરાતા વાહનોની કતારો લાગી : વાહન વ્યવહાર ડાયવર્ટ કરાયો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ