આમ આદમી પાર્ટીના ભાવનગર શહેર પ્રમુખ તરીકે મહિપાલસિંહની ઝાલા વરણી

આમ આદમી પાર્ટીના ભાવનગર શહેર પ્રમુખ તરીકે મહિપાલસિંહની ઝાલા વરણી


આજરોજ આમ આદમી પાર્ટી ની મહારાજા કૃષ્ણકુમાર સિંહજી મધ્યસ્થ કાર્યાલય ખાતે ભાવનગર શહેર ના શહેર પ્રમુખ તરીકે  મહિપાલ સિંહ ઝાલા ની વરણી કરવામાં આવી.

 નવનિયુક્ત પ્રમુખ છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટી
માં ખુબ સક્રિય હતા

 ખાસ તો મહિપાલ સિંહ જેવા યુવાન ને પ્રમુખ પદ સોંપીને આમ આદમી પાર્ટી એ હુકમનો એક્કો બહાર કાઢ્યો છે, 

આગામી દિવસોમાં મહિપાલ સિંહ ના ના નેતૃત્વ માં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત થવાની છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ