આમ આદમી પાર્ટી ભાવનગર દ્વારા અનેક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું


જન સંવેદના મુલાકાત - ભાવનગર
કોરોના ના મહામારી માં મૃત્યુ પામેલા લોકો ના ઘરે ઘરે જઈ વિગતવાર માહિતી લેવામાં આવી હતી. 
સાચા આંકડા બહાર લાવવાની આ મુહિમ માં શહેર પ્રમુખ મહિપાલસિંહ ઝાલા,મહામંત્રી અનુજ દેવલૂક, દસુભા ગોહિલ  તથા શહેર ની ટિમ રાજેશ ભાઈ ભામાની ,હરેશ ભાઈ સરવૈયા,કોમળ બેન કોટડીયા વગેરે જેવા આગેવાનો દ્વારા સરિતા સોસાયટી ખાતે આયોજન કરવામાં આવેલ .અનેક લોકો આપ ની વિચારધારા સાથે જોડાયા હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ