બ્રેકીંગ : NSUI ગુજરાત પ્રદેશ મહામંત્રી ધાર્મિક માથુકીયા AAP માં જોડાયા.

આજરોજ અમદાવાદમાં શ્રી ધાર્મિક માથુકીયા આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નેતા શ્રી ઇસુદાન ગઢવી, યુવા નેતા નિખિલ સવાણી અને CYSS ના પ્રદેશ પ્રમુખ હર્ષિલ રોહિત ની હાજરીમાં પ્રદેશ કાર્યાલય અમદાવાદ ખાતે AAPમાં જોડાયા.


શ્રી ધાર્મિક માથુકીયા ની થોડીક વિગતો:
ગુજરાત પ્રદેશ મહામંત્રી 
એન.એસ.યુ.આઈ.(NSUI)

અનેક પ્રકારની સામાજિક અને શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે સંકળાયેલ માનનીય શ્રી ધાર્મિક માથુકીયા નું આમ આદમી પાર્ટીમાં સ્વાગત છે. 

શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર, ખેતી, વીજળી, પાણી, વેપાર અને ભ્રષ્ટાચારમુક્તિના મુદ્દે વ્યવસ્થા પરિવર્તન કરવા ગુજરાતના ખુણે ખુણેથી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ