જામનગર : આપ એક્શન મોડ મા ! મિશન વિસ્તાર અંતર્ગત મહત્વ ની મીટીંગ


ગુજરાતમાં તમામ 55000 બુથ પર મજબૂત સંગઠનનું નિર્માણ થાય તે માટે 9 જુલાઈથી આમ આદમી પાર્ટીએ 'મિશન વિસ્તાર' કાર્યક્રમ શરૂ કર્યો.

આપ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઇસુદાન ગઢવી સહિત સંગઠનના દરેક મોટા નેતાઓએ આજે જામનગર ખાતે સમીક્ષા બેઠક  અને સંગઠનમાં ફેરફાર માટે હાજરી આપી.

આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી , મહારાષ્ટ્ર સહ પ્રભારી અને નેશનલ જોઇન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા, ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાની આગેવાનીમાં આજે જામનગર ખાતે  મીડિયાને સંબોધિત કર્યા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ