પૂર્વ રાષ્ટ્રપતિ, પ્રણવ મુખર્જીનું 84 વર્ષની વયે અવસાનતેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ટેસ્ટ થી ખબર પડી હતી કે  તેમના મગજમાં મોટી ગાઠ હતી , ત્યારબાદ ઇમરજન્સી  સર્જરી કરવામાં આવી હતી. સર્જરી પછી પ્રણવ મુખર્જી  વેન્ટિલેટર સપોર્ટ પર હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ