જાણો ભાવનગર ના યુવા નેતા અનુજ દેવલૂકે કૃષ્ણકુમાર સિંહજી માટે શું કરી માંગ ?


ભાવનગર ,11/8/2020

ભાવનગર ના યુવા નેતા એવા અનુજ ભાઈ દેવલૂક દ્વારા આજે સરકાર પાસે એક માંગણી કરવામાં આવી છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સરદાર પટેલ દ્વારા 562 રજવાડાઓ નું એકત્રી કરણ કરી એક અખંડ ભારત નું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજે વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટી શાન સાથે નર્મદા ખાતે ઊભી છે. તો આ અખંડ ભારત માં સૌ પ્રથમ રજવાડું અર્પણ કરનાર ક્રુષ્ણ કુમારસિંહજી  ને કઈ રીતે ભૂલી શકાય. તો જ્યારે પાલિતાણા ના શેત્રુંજય પર પણ સી પ્લેન યોજના આકાર લઈ રહી હોય ત્યારે ત્યાં એક વિશાળ નેકનામદાર ક્રુષ્ણ કુમાર સિંહજી ની પ્રતિમા સાથે સૌરાષ્ટ્ર ના રાજવીઓ નું એક મ્યુજ્યમ બને તેવી માંગ ઉઠવા પામી છે. 

ઉલ્લેખનીય છે કે ભાવનગર ના વિકાસ માટે આટલા વર્ષો માં ફક્ત અનુજ દેવલૂક નો અવાજ બુલંદ રીતે સરકારો સુધી પંહોચી શક્યો છે.ત્યારે જોઈએ આ મુદ્દો કેટલો આગળ વધે છે. 


 

ભાવનગર જિલ્લા ના પાલીતાણા તાલુકા ના શેત્રુજીડેમ પર જ્યારે સી પ્લેન પ્રોજેકટ નિર્માણ થઈ રહ્યો છે ત્યારે પ્રવાસન માટે...

Posted by Anuj Devluk on Sunday, 8 November 2020

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ