શુક્રવારે ભારતમાં, 59,188 કેસ નોંધાયા છે, જે 2021 માં સૌથી વધુ એક દિવસનો વધારો છે.

 શુક્રવારે ભારતમાં, 59,188 કેસ નોંધાયા છે, જે 2021માં સૌથી વધુ એક દિવસનો વધારો છે. 





નવી દિલ્હી: ભારતમાં શુક્રવારે 59,118 થી વધુ કેસો નોંધાયા છે, જે 2021 માં સૌથી વધુ એક દિવસનો વધારો છે . કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ શુક્રવારે નોંધાયેલા નવા ચેપથી દેશવ્યાપી સંખ્યા 1.18 કરોડ થઈ ગઈ છે .


ચિંતામાં વધારો કરતાં, દેશના સક્રિય કેસ 4 લાખના આંકને તોડી નાખ્યો. હવે,  સક્રિય કેસની સંખ્યા 4,21,066 છે, જેનો રિકવરી રેટ  દર ઘટીને  95.૦9 ટકા થઈ ગ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ