બ્રેકિંગ : રાજુલા ના ધારાસભ્ય અમરિશ ભાઈ ડેર ની દિલ્લી ના CM સાથે ટેલિફોનિક વાતચીત ! રાજકારણ ગરમાયુ દિલ્લી, 

આમ આદમી પાર્ટી ગુજરાત માં સક્રિય બની છે. VTV ગુજરાતી ના  એડિટર આપ માં જોડાયા છે.કેજરીવાલ ગુજરાત ના કાર્યાલય ના ઉદ્ઘાટન સાથે ઇસુદાન ગઢવી ને આપ માં લાવી એક માસ્ટર સ્ટ્રોક માર્યો છે. 


તો હવે મળતી માહિતી મુજબ લોક નેતા  એવા રાજુલા ના ધારાસભ્ય અમરિશ ડેર ને દિલ્લી ના CM અરવિંદ કેજરીવાલે દિલ્લી જઈ તેમને  ફોન કર્યો હતો. તેમને આપ માં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. 


આ ઘટના નો સ્વીકાર ખુદ અમરિશ ભાઈ ડેર એ કર્યો હતો અને જણાવ્યુ હતું કે એ અંગે વિચારણા કરવામાં આવશે. 

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ