ભાવનગર જિલ્લા પંચાયત સામે આવેલા પેટ્રોલ પંપમાં આગ ફાટી નીકળી




ભાવનગર જિલ્લા પંચાયત સામે આવેલા પેટ્રોલ પંપમાં આગ ફાટી નીકળી જાનહાની ટળી

ભાવનગર,
બનાવ ના મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લા પંચાયત સામે આવેલા સત્યનારાયણ પેટ્રોલ પંપ માં આગ ફાટી નીકળી હતી.સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. 
પ્રાથમિક ધોરણે પ્રાપ્ત વિગતો મુજબ શોર્ટ સર્કિટ ને કારણે આગ લાગી હોય શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ