દેશ ને હવે એક નવા માળખા ની જરૂર છે!

દેશ ને હવે એક નવા માળખા ની જરૂર છે.પંચાયતી રાજ પછી 
હવે દેશ ને બુથ માં વેંહચવામાં આવે તો ખૂબ સરળતા થી વ્યવસ્થા  થઈ શકે .

દરેક વિધાનસભા પ્રમાણે 50 આર્મી જવાનો ની ટુકડી જે ફક્ત વિધાનસભા માં ચાલતી પ્રવૃત્તિ વિશે નોંધ લે સાથે અસામાજિક તત્વો નું લિસ્ટ બનાવે અને આર્મી જે લોકો ના નામ મોકલે તે લોકો એ આર્મી ની ટ્રેઇનિંગ લેવી ફરજીયાત.સાથે તે વિસ્તાર માં ભયમુક્ત વાતાવરણ બનાવે .

2 લાખ જવાનો ની જરૂર પડે 
સાથે 12 લાખ જેટલા બુથ માં દેશ નું મેપિંગ કરવામાં આવે.
તે દરેક બુથ નો એક બુથ પ્રમુખ 
10 બુથ સમિતિ નો એક સમિતિ પ્રમુખ 
ને આવી 30 સમિતિ ધારાસભ્ય સાથે સંપર્ક માં રહે 

દેશ ની મોટા ભાગ ની જમીન  બિન ખેતી છે અને ઉપયોગ માં નથી તેને સરકાર હસ્તક કરવી જોઈએ 

આઝાદી પછી નેતાઓ ની આજ સુધી ની કમાણી નું ઓડિટ 
મલ્ટી નેશનલ કમ્પની ની જગ્યા એ બુથ લેવલ પર કાચો માલ પૂરો પાડી રોજગારી ની તકો વધારવી 

વસ્તી વધારા મુદ્દે પણ કડક પગલાં લેવા જોઈએ 

અનુજ દેવલૂક

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ